Open Schooling

TECHNICAL EDUCATION

TECHNICAL EDUCATION is affiliated with BOARD OF OPEN SCHOOLING AND SKILL EDUCATION (BOSSE)

Center Code: C024 | Sub Center Code: B89

ધોરણ ૧૦ ની પરીક્ષા કોણ આપી શકે?

  • ઓછો અભ્યાસ કરેલ (ધોરણ ૫ પાસ કે તેથી ઓછું)
  • ગૃહીણીઓ તથા ધંધો/રોજગાર કરતા ભાઈઓ
  • સ્કૂલ છોડી દીધેલ વિદ્યાર્થી તથા વિદ્યાર્થીનીઓ

ધોરણ ૧૨ ની પરીક્ષા કોણ આપી શકે?

  • ધોરણ ૧૦ પાસ કરેલ દરેક વ્યક્તિ
  • સાયન્સ, કોમર્સ અને આર્ટસ કોઈપણ પ્રવાહ
  • ધોરણ ૧૨ પાસ કર્યા પછી કોઈપણ કોલેજમાં એડમિશન મેળવી શકાશે તથા ટેકનિકલ એજ્યુકેશનના કોર્ષમાં પ્રવેશ મેળવી શકાશે

જરૂરી દસ્તાવેજો

  • છેલ્લી માર્કશીટ
  • એલ.સી. (શાળા છોડ્યાનું પ્રમાણપત્ર)
  • આધાર કાર્ડ
  • પાસપોર્ટ સાઇઝનો ફોટો

નોંધ: એડમિશન સમયે ઓરિજિનલ ડોક્યુમેન્ટ સાથે લાવવું જરૂરી છે.

પરીક્ષા માહિતી

વાવ-થરાદ જિલ્લાનું પરીક્ષા કેન્દ્ર થરાદ ખાતે આવેલ છે.

ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા વર્ષમાં બે વખત લેવામાં આવે છે: એપ્રિલ/મે અને ઓક્ટોબર/નવેમ્બર.

તેથી કોઈપણ સમયે એડમિશન મેળવી શકાય છે.

અભ્યાસ સુવિધા

તમામ અભ્યાસ એક જ સ્થળે "ટેકનિકલ એજ્યુકેશન" માં ઉપલબ્ધ છે – ધોરણ ૧૦ અને ૧૨ થી લઈ કોલેજ સુધી.

ગુજરાત સરકાર તથા ભારત સરકાર દ્વારા માન્ય ડીગ્રી તથા માસ્ટર કોર્ષમાં એડમિશન ઉપલબ્ધ છે.

BOSSE Recognition & Approval

View Recognition & Approvals

Logo 1
Logo 2
Logo 3
Logo 4
Logo 5
Logo 6
Logo 7
Logo 8
Logo 9
Logo 10
Logo 11
Logo 12
Logo 13