Skill India Initiative

Short Term Training (STT)

“Technical Education” – Providing and Managing all Sector Courses

The Government of India aims to train and equip young men and women across various sectors so they can easily secure employment. This initiative ensures that industries receive skilled manpower, thereby increasing employment and reducing unemployment.

This training is completely free of cost. Trainees receive scholarships and Government of India certification upon successful completion.

ભારત સરકારનો પ્રયાસ છે કે, અલગ-અલગ સેકટરમાં યુવાન/યુવતીઓને તાલીમ આપી તાલીમબધ્ધ કરવા જેથી એમને સરળતાથી રોજગારી મળી શકે અને જે-તે સેકટરના બજારને તાલીમબધ્ધ યુવાન/યુવતીઓ મળી રહે.

આ તાલીમ તદ્દન ફ્રી અને તાલીમ લેનાર યુવાન/યુવતીઓને ભારત સરકાર તરફથી સ્કોલરશીપ આપવામાં આવે છે.

Short Term Training
Recognition of Prior Learning

Recognition of Prior Learning (RPL)

“Technical Education” – Advanced Skill Enhancement Programs

Recognition of Prior Learning (RPL) provides advanced training to artisans across various sectors to enhance their existing skills and improve the quality of their production.

This training is completely free of cost. Workers who complete the advanced training receive scholarships, Government certification, and free insurance coverage.

અલગ-અલગ સેકટરના કારીગરોને એડવાન્સ તાલીમ આપી તાલીમબધ્ધ કરવા જેથી એમની જે કુશળતા છે તેમા વધારો થાય અને વધુ સારુ પ્રોડકશન આપી શકે.

આ તાલીમ તદ્દન ફ્રી અને તાલીમ લેનાર કારીગરોને ભારત સરકાર તરફથી સ્કોલરશીપ, પ્રમાણપત્ર અને વિમો ફ્રી આપવામાં આવે છે.

Our Commitment

“Technical Education” is making every effort to implement and strengthen the Government’s objective of Skill Development.

સરકારશ્રીના આ ઉદ્દેશ્યને કાર્યક્ષમ બનાવવા માટે “Technical Education” પોતાનો સંપૂર્ણ પ્રયાસ કરે છે.

Contact us
Logo 1
Logo 2
Logo 3
Logo 4
Logo 5
Logo 6
Logo 7
Logo 8
Logo 9
Logo 10
Logo 11
Logo 12
Logo 13